તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ: સંખ્યાબંધ પગપાળા સંઘો અંબાજીની વાટે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ: ભાદરવી પૂનમના અંબાજી મેળાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે પાટણ શહેરના માર્ગો ‘જય જય અંબે...’ના નાદથી ગૂંજતા થયા છે. જેમાં રવિવારે રાત્રે મા અંબાના દર્શનાર્થે જવા સંઘોના રથ, ધજા સાથે પ્રસ્થાન શરૂ થયા હતા. સોમવારે પણ ‘ગબ્બરવાળી અંબે મૈયા’ના દર્શનાર્થે જવા સંખ્યાબંધ પગપાળા સંઘોએ ‘બોલ માડી અંબે...’ના નાદ સાથે પ્રયાણ કરતાં ભક્તિનો માહોલ પ્રસર્યો હતો.
તસવીરો - સુનિલ પટેલ, પાટણ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો