તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ શહેર ભાજપ દ્રારા બાઇક રેલી યોજી વિજયોત્સવ ઉજવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાંચ રાજયોમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણી પૈકી  ચાર રાજયોમાં ભાજપની સરકાર બનાવતા  શહેર ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાથી  કાર્યકરોની બાઇક રેલીઓ નિકળી હતી જે બગવાડા ખાતે એકત્ર થતાં ડીજે અને ઢોલ નગરા સાથે ઝુમી ઉઠ્યા હતા. કાર્યકરોએ હીગળા ચાચરચોકમાં ફટાકડાફોડી આતશબાજી કરી વિજયોત્સવ ઉજવણી કરી હતી. જેમાં પ્રદેશ મહામત્રી કે.સીપટેલ, જિલ્લા પ્રમુખ મોહનભાઇપટેલ,શહેરપ્રમુખ સુરેશભાઇપટેલ, હેમંત તન્ના, મનોજપટેલ, કિશોર મહેશ્વરી હરેશમોદી, ગોરવ મોદી,ધમેન્દ્ર પટેલ સહીત ભાજપના કાર્યકરો ઉપસ્થીત રહયા હતા.
 
(તસવીરો: સુનીલ પટેલ, પાટણ)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો