મોટાનાયતામાં મેલડી માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો

Patan News - yagya was held at melody mataji39s temple in large numbers 065547

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:55 AM IST
નાયતા : મોટા નાયતા ગામે મેલડી માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો હતો. જેમાં અજમાનો દ્વારા આહૂતિ આપવામાં આવી હતી અને જેમાં ગ્રામજનો અને રામસણી પરીવારે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પાટણ કાનજીભાઈ દેસાઈ, જિલ્લા સદસ્ય મોઘજીજી ઠાકોર સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ અને શ્લોકનું સંચાલન હસમુખભાઈ શાસ્ત્રીએ કર્યું હતું.તસવીર : જેણાજી ઠાકોર

X
Patan News - yagya was held at melody mataji39s temple in large numbers 065547
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી