તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતપુર-ચાણસ્મા કેનાલમાં પાક માટે પાણી છોડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : ચાણસ્મા અને બહુચરાજી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની પેટાકેનાલમાં રવિપાક માટે પાણી છોડવામાં આવ્યુ ન હતુ.હવે જ્યારે ચૂંટણી પર્વ ચાલી રહ્યુ છે.ત્યારે તંત્ર દ્વારા ચાણસ્મા તાલુકામાંથી પસાર થતી માતપુર-ચાણસ્મા માઇનોર કેનાલમાં છેલ્લા ત્રણ દિવસ થી હવે ભર ઉનાળે પાણી છોડવામાં આવ્યુ છે.

જોકે,ચૂંટણી ટાણે મત મેળવવાના આર્શયથી ખેડૂતોની યાદ આવી છે.હાલમાં આ કેનાલમાં પાણી છોડવામાં આવેલુ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...