તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં કર્મભૂમિ સોસાયટી આગળ ભૂગર્ભ ગટર લાઈનનું પાણી ઉભરાતા રહીશો દુર્ગંધથી ત્રાહીમામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ શહેરના ટેલિફોન એક્ચેન્જ વિસ્તારમાં આવેલ કર્મભૂમિ સોસાયટીના ગેટ આગળ છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટર લાઈન ચોકપ હોઈ ગટરના ગંદા પાણી ઉભરાઈ રસ્તા પર રેલાઈ રહ્યા છે અને જેને લઇ દુર્ગન્ધ વાળા પાણીને લઇ રહીશોને રેહવું પણ મુશ્કેલ બનતા ત્રાહીયામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ બાબતે અનેક વખત રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા લાંબા સમયથી સમસ્યા હોઈ ભારે રોષ વ્યકત કરી રહ્યા છે અને સત્વરે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર લાઇનનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...