તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લામાં વિવિધ જગ્યાઅે રેડ કરી જુગારના સાહિત્ય રોકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણ જિલ્લામાં વિવિધ જગ્યાઅે રેડ કરી જુગારના સાહિત્ય રોકડ રકમ સહિત લેપટોપ બાઈક,મોબાઇલ મુદ્દામાલ કુલ મળી રૂ.70780 સાથે તમામ 12 શકુનિઓને ઝડપી લીધા હતા. જ્યારે બે ફરાર થઈ ગયા હતા.

પાટણના ખાલકપુરામાં દુકાનની આડમાં સોમવારે રાત્રે જુગાર રમતા પાંચ શખ્સને રકમ 5230 અને 5 મોબાઇલ એક બાઈક મળી કુલ રૂ.28230 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.બે ફરાર થઇ ગયા હતા. જ્યારે પાટણના મલ્હાર બંગ્લોઝમાંથી એલસીબીએ રવિવારે મોડી રાત્રે રેડ કરી સટોડિયાને લેપટોપ સહિત રૂ.29150 નો મુદ્દામાલ જપ્ત કરી કમલેશ જયંતીલાલ ઠક્કર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાટણના મીરા દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી રોકડ રૂ.2100 સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.સિદ્વપુરના કલોલ કોલોની પાસે રેડ કરી મોબાઈલ એક અને રોકડ 11010 ના મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોને ઝડપ્યા હતા.હારીજ ભવાની મંદિર ની બાજુમાં લીમડાના ઝાડ નીચેથી શખ્સને 290 સાથે પકડી પાડયો હતો.

કોની સામે ગુનો નોંધાયો જુઓ પાના નં-2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો