તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુ ચિકિત્સા અધિકારીઓની તાલીમ યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરી ખાતે કરૂણા અભિયાન- 2020 અંતર્ગત જિલ્લાના તમામ પશુ ચિકિત્સા અધિકારીઓની તાલીમ યોજવામાં આવી. કરૂણા અભિયાનના નોડલ અધિકારી અને નાયબ વન સંરક્ષક જે.જે. રાજપૂત તથા નાયબ પશુપાલન નિયામક ડૉ.વી.બી.પરમાર દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર અને સાચવણી સહિતનું માર્ગદર્શન અપાયું હતુ. તા.10 થી 20 જાન્યુઆરી દરમ્યાન દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સારવાર મળી રહે તે માટે પાટણના પશુ દવાખાના, નાયબ વન સંરક્ષકની કચેરી, માંડોત્રી ખાતે આવેલા વેટરનરી પોલીક્લીનિક, તથા તાલુકા મથકના દવાખાના અને મોબાઈલ વેટરનરી વાન મળી જિલ્લામાં કુલ 24 જેટલા સ્થળોએ સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે.તેવુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો