તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા-પાટણ હાઇવે પર તમાકુ ભરેલી ટ્રેકટર ટ્રોલી પલટી, બોરીઓ રોડ પર પથરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસાના લૂંણપુર ગામથી તમાકુ ભરીને ડીસાના માર્કેટયાર્ડમાં જઇ રહ્યું હતું. આ દરમિયાન ડીસા પાટણ હાઇવે પર આવેલ પ્રીતમનગરના મુખ્ય રોડ પર બમ્પ આગળ જ ટ્રેકટર ટ્રોલી પલટી હતી. જેના કારણે તમામ તમાકુની બોરીઓ રોડ પર ઠલવાઇ હતી. જોકે ટ્રેકટર માલીકે અન્ય ટ્રેકટર બોલાવી તમામ બોરીઓ ખસેડી હતી. બનાવના પગલે જાનહાની ટળી હતી. જેને લઇ વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...