રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 10 મે થી 12 મે દરમ્યાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 10 મે થી 12 મે દરમ્યાન 30 કી. મીની ઝડપે પવન ફૂંકાવા, વીજળીના ચમકારા સહીત વીજળી પડવાની, અને વરસાદ પડવાની સંભાવના હોય જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા આ સમય દરમ્યાન જે તે ગામના તલાટી સહીત અધિકારીઓને ગામમાં કોઇ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક કન્ટ્રોલ રૂમમાં જાણ કરવા માટે તાકીદ કરી છે. ત્રણ દિવસ દરમ્યાન તલાટી અને જવાબદાર અધિકારીઓએ પોતાના ક્વાર્ટર ના છોડવા અને એલર્ટ રહેવા માટે સૂચના આપવામા આવી છે .

અન્ય સમાચારો પણ છે...