તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટી સંચાલન માટે ત્રણ બુથ ઊભા કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસટી સંચાલન માટે ત્રણ બુથ ઊભા કરાયા
મેળા દરમિયાન 75 એક્સ્ટ્રા બસો દોડાવાશે. જેના સંચાલન માટે ત્રણ બુથ ઊભા કરાયા છે. જેમાં બહુચરાજી વર્કશોપની બાજુના મેદાન પર મહેસાણા પાટણ તરફની બસોનું સંચાલન થશે. શંખલપુર રોડ પર મોહનભાઇ વકીલના ખેતરમાં હારિજ, રાધનપુર તરફની બસોનું સંચાલન તેમજ વિરમગામ રોડ પર પેટ્રોલપંપ પાસે દસાડા, માંડલ, શંખેશ્વર, વિરમગામ અને સૌરાષ્ટ્ર તરફની બસોનું સંચાલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...