પાટણમાં લારી આગળ રિક્ષા ઊભી રાખવા મુદ્દે રિક્ષા ચાલકને

પાટણમાં લારી આગળ રિક્ષા ઊભી રાખવા મુદ્દે રિક્ષા ચાલકને પિતા-પુત્રએ માર મારતાં રિક્ષાચાલકે ફરિયાદ નોંધાવતાં...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:28 AM
Patan News - the rickshaw driver on the issue of keeping the rickshaw in front of larry in patan 032802

પાટણમાં લારી આગળ રિક્ષા ઊભી રાખવા મુદ્દે રિક્ષા ચાલકને પિતા-પુત્રએ માર મારતાં રિક્ષાચાલકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાટણ શહેરમાં મોતીશા ચોકી નજીક ઠકકર બાપા સ્કુલ પાસે યુસુફખાન ઉર્ફે દત્તેખાન અહેમદખાન પ્યારેખાન બલોચ રહે.ગુલશનનગર તેમજ પટણી લાખાભાઇ અને તેના દીકરા વચ્ચે રિક્ષા બાબતે ઝગડો થયો હતો જેમાં રવિવારે રાત્રે અાઠેક કલાકે યુસુફખાને રિક્ષા ઠક્કર બાપા સ્કુલ આગળ લાખા પટણીની લારી આગળ ઉભી રાખતાં અા બાબત બોલાચાલી થતાં બંને બાપ દીકરાઅે ધોકા વડે અને ગડદાપાટુથી માર મારતાં અા બંને જણા સામે શહેર અે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આ કેસની તપાસ હે.કો. પરેશભાઇ લક્ષમણભાઇ ચલાવી રહયા છે.

X
Patan News - the rickshaw driver on the issue of keeping the rickshaw in front of larry in patan 032802
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App