તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારેડામાં કલેકટરે મુલાકાત લઇ રજૂઅાત સાંભળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેડા : સરસ્વતી તાલુકાના ખારેડાગામે મહાકાળી માતાના મંદિર પરિસરમાં પાટણ જીલ્લા કલેક્ટર આનંદભાઇ પટેલની રાત્રે સભા યોજાઇ હતી.તેમાં ખારેડા ગ્રામજનો દ્વારા શિક્ષણ, આરોગ્ય, બેન્ક, પોસ્ટ, રસ્તાઓ વગેરે કુલ દસ માંગણીઓની લેખિત આપવામાં આવી હતી. આ પ્રસંગે સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી પી. એન. જોષી, તાલુકા મામલતદાર એસ.એન. ડીયા, સરપંચ કંચનજી ઠાકોર સહીત શાળા પરીવાર,પંચાયત કમિટી, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

    વધુ વાંચો