રાધનપુરમાં પક્ષી બચાવો માટે ભૂલકાઓની રેલી

રાધનપુર : રાધનપુરમાં ઉત્તરાયણને અનુલક્ષીને પક્ષીઓને બચાવવા માટે નાલંદા વિદ્યાલયના ભૂલકાઓની એક રેલીનું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:21 AM
Radhanpur News - the buddhists rally to save the bird in radhanpur 032110
રાધનપુર : રાધનપુરમાં ઉત્તરાયણને અનુલક્ષીને પક્ષીઓને બચાવવા માટે નાલંદા વિદ્યાલયના ભૂલકાઓની એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં વનવિભાગના અધિકારી પ્રકાશભાઈ ચૌધરીએ ભુલકાઓને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓને બચાવીને પર્વનો આનંદ માણવા અપીલ કરી હતી. શાળાના ભુલકાંઓએ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરી લોકોને પક્ષીઓની કાળજી રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર વનવિભાગના ભરતભાઈ નાડોદા, જયશ્રીબેન જોશી, ભરતસિંહ જાડેજા, નવઘણભાઇ ઠાકોર તેમજ શાળાનો સ્ટાફ પણ રેલીમાં જોડાયો હતો.

X
Radhanpur News - the buddhists rally to save the bird in radhanpur 032110
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App