તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી 24 કલાક વાતાવરણ સામાન્ય રહેશે, ગરમી સામાન્ય વધી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક વાતાવરણ સામાન્ય રહેશે. આ સાથે ગરમી પ્રમાણ સામાન્ય વધી શકે છે.

ઉત્તર ગુજરાતમાં શનિવાર દિવસ દરમિયાન પ્રતિ કલાકે 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે, વાતાવરણ શુષ્ક રહેતાં ગરમીનો પારો દોઢ ડિગ્રી સુધી ઉચકાયો હતો. ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોનું તાપમાન જોઇએ તો મહેસાણાનું 31.0(+1.4), પાટણનું 30.5(+0.9), ડીસાનું 30.6(+0.6), ઇડરનું 31.5(+0.5) અને મોડાસાનું 31.0(+1.0) ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ વહેલી સવારે પાંચેય શહેરોનું તાપમાન 15 થી 16 ડિગ્રીની વચ્ચે રહેતાં સવારના સમયે ઠંડકનું પ્રમાણ વધુ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો