તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસલવાસણા પ્રા.શાળાના છાત્રોને સ્વેટર વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : તાલુકાના વિસલવાસણા પ્રા.શાળામાં ધો.1થી 8ના કુલ 114 બાળકોને રમણભાઇ કચરાભાઇ પંચાલ તરફથી સ્વેટર અને નાસ્તાની કીટ આપી હતી.જેથી શાળા પરીવાર અને ગ્રામજનોએ સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમ માં શાળાના આચાર્ય શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...