તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયણગામે પ્રા.શાળામાં છાત્રોને સ્વેટરનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર : સિદ્ધપુર તાલુકાના કાયણગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.1 થી 8માં અભ્યાસ કરતા 140 વિદ્યાર્થીઓને મફત સ્વેટરોનું વિતરણ સિદ્ધપુર રોયલ કેસ્ટર પરિવારે કર્યું હતું. રોયલ કેસ્ટર પરિવારના કિરણભાઈ એમ. પટેલ, વનિતાબેન કિરણભાઈ પટેલ, સોનલબેન કે.પટેલ, ભગુભાઈ પટેલ, કનુભાઈ પટેલ સહિત પરિવાર અને ઇનર વહીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...