તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં છાત્રોએ પિતાંબરના બાળકોને ઉતરાયણ કરાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે સંકુલ નજીક પિતાંબર તળાવ પાસે રહેતા ગરીબ બાળકોને ઉત્તરાયણ પર્વની મોજ મજા કરાવવા માટે બીઅેડના તાલીમાર્થીઅોનો કાપ્યો છે ના બદલે અાપ્યો છે કાર્યક્રમ રાખવામાં અાવ્યો હતો. જેમાં બાળકોને પતંગ, ફીરકી,ચીકી, લાડુ,બોર,કપડાં આપ્યાનો આનંદ માણ્યો હતો. તો બાળકોઅે તમામની સાથે પતંગ ઉડાવવાની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો