તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવેકાનંદ ફ્રી ઈવનીન્ગમાં સ્ટડી સર્કલનો શુભારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણમા ગરીબ બાળકો માટે ચાલતી સ્વામી વિવેકાનંદ ફ્રી ઈવનીન્ગ સ્કૂલમા શનિવારના યુવાનો મા જ્ઞાન,સંસ્કાર,શિસ્ત,રાષ્ટ્રવાદ અને નૈતિકમુલ્યો નુ સંવર્ધન થાય તે હેતુ સાથે સ્વામી વિવેકાનંદ ફ્રી સ્ટડી સર્કલ ફોર યુથ નો શુભારંભ ડો.તપસભાઈ ચક્રવર્તી અંગ્રેજી વિભાગ હે.ઉ.ગુ.યુ તેમજ જાણીતા સાહિત્યકાર શિક્ષણવિદ્ અશોકભાઈ વ્યાસ ના આજ નો યુવાન દશા અને દિશા તેમજ વિવેકાનંદ અને આજનો યુવાન વિષયો ઉપર વ્યાખ્યાનો દ્વારા યોજાયો જેનો આશરે 50 જેટલા યુવાનોએ લાભ લઈ આ સ્ટડી સર્કલ ફોર યુથ ના મેમ્બર્સ બન્યા હતા. તેવુ શાળા સંચાલક વેદાંત દવે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો