તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારાહીમાં ધો. 10 ના પેપરમાં મોબાઈલ સાથે અને એક છાત્ર કાપલી સાથે પકડાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોર્ડની પરીક્ષામાં વારાહી માંથી ધોરણ 10 ના ગણિતના પ્રશ્નપત્રમાં સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક શાળા નો એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો જ્યારે નૂરે મદાર માધ્યમિક શાળામાંથી એક વિદ્યાર્થી કાપલી સાથે પકડાયો હતો ગણિતનું પ્રશ્નપત્ર અઘરું નીકળતા વિદ્યાર્થીઓ ગોથે ચડી ગયા હતા.જિલ્લામાંથી બોર્ડની પરીક્ષામાં મોબાઈલ સાથે વિદ્યાર્થી પકડાવવાનો પ્રથમ કિસ્સો.. અનુસંધાન પાના નં.2

ધો. 10નું ગણિતનું પ્રશ્નપત્ર અઘરું પૂછાતા પરીક્ષાર્થીઓ ગોથે ચડ્યા,બી અને સી વિભાગમાં દાખલા ટ્વિસ્ટ કરીને પૂછાયા

23909 વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષા આપી

જિલ્લામાં ધો.10ના કુલ 24770 વિદ્યાર્થીઓ પૈકી 23909 વિદ્યાર્થીઓએ ગણિતની પરીક્ષા આપી હતી જ્યારે 861 ગેરહાજર રહ્યા હતા,ધો. 12માં કુલ 3766 વિદ્યાર્થીઓમાંથી 3710 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્રની પરીક્ષા આપી હતી જ્યારે ૫૬ ગેરહાજર રહ્યા હતા.ધો.12ના કુલ 1594 વિદ્યાર્થીઓમાંથી 1589 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પાંચ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો