સિદ્ધપુર| સિદ્ધપુરના ખોલવડા ગામે રહેતા રાજપૂત ગણેશજી જીવાજીની આઇશર ટ્રક

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:52 AM IST
Siddhpur News - sidhpur rajput ganeshji gwajee39s eisher truck located in the open village of siddhpur 035233
સિદ્ધપુર| સિદ્ધપુરના ખોલવડા ગામે રહેતા રાજપૂત ગણેશજી જીવાજીની આઇશર ટ્રક નં. જી.જે.24 એક્સ 0578 ગત 1 જાન્યુઆરીના રોજ ના સિદ્ધરાજ ટાઉન શિપના વાડામાં પાર્ક કરેલ હતી.જેની કોઈ શખ્સ ઊઠાંતરી કરી ગયો હતો.આ અંગે તેઓએ આઇશર ટ્રકની શોધખોળ કરી હતી પરંતુ ન મળતાં સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

X
Siddhpur News - sidhpur rajput ganeshji gwajee39s eisher truck located in the open village of siddhpur 035233
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી