તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુર ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર : સિદ્ધપુરમાં રહેતા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના મનીષકુમાર ત્રિવેદીના પુત્ર કેનેડા ખાતે રહી લોયાજીસ્ટ કોલેજમાં અભ્યાસ કરે છે. જેઓએ ચાલુ સાલે લેવાયેલ સિવિલ એન્જીનીયર ટેક્નિકલની પરીક્ષામાં 83. 23 % ટકા ગુણ પ્રાપ્ત કરી સિદ્ધપુર શહેર સહિત ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...