યુનિવર્સિટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીઓને મતદાનના દિવસે સ્વ વેતન

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:55 AM IST
Patan News - self wages on the day of voting for security personnel working in the university 065533

યુનિવર્સિટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીઓને મતદાનના દિવસે સ્વ વેતન રજાના અપાતા સમગ્ર દિવસે તેમને ફરજ પર હજાર રેહવાની ફરજ પડી અને જેને લઇ તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રજા ના આપવા બદલ એક દિવસનો પગાર અથવા એક રજા આપવામાં આવે તેવી માંગ કરતા જોવા મળ્યા હતા.

સ્વ વેતન રજા આપવાના પરિપત્ર કરવામાં આવ્યો હતો ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાફ સફાઈ કરતા સ્લીપરો અને માળીઓને સ્વ વેતન એક દિવસની રજા આપવામાં આવી હતી પરંતુ ફરજ બજાવતા 64 જેટલા સિક્યુરિટી કર્મચારીઓ બાબતે યુનિવર્સિટી કે એજન્સી દ્વારા રજા આપવા મામલે કોઈ જ નિર્ણય ના કરતા તેઓ અટવાઈ પડ્યા હતા અને પગાર કપાવાની બીકે તેઓ સમગ્ર દિવસ દરમ્યાન અલગ અલગ પાળીમાં ફરજ બજાવા મજબુર બન્યા હતા ત્યારે યુનિવર્સિટી નજીક મતવિસ્તાર વાળા સિક્યુરિટી કર્મચારીઓ એકબીજાને મદદરૂપ બની દોડધામ કરી સાંજે મતદાન કરી આવ્યા હતા પરંતુ દૂર મતવિસ્તાર વાળા કર્મચારીઓ મતદાન કરવા જય શક્યા ના હોવાનું સિક્યુરિટીના કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું હતું

ત્યારે ચૂંટણી પંચના સ્વ વેતન સર્જ આપવાના પરિપત્રનો ભન્ગ કર્યો હોવાનું જોવા મળ્યું હતું અને જેને લઇ મતદાનના દિવસે પણ તેમને રજા ના આપતા ફરજ બજાવવા આવેલા સિક્યુરિટી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

X
Patan News - self wages on the day of voting for security personnel working in the university 065533
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી