સાંતલપુર પોલીસે કારમાંથી 46200 નો દારૂ પકડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતલપુર પોલીસે કંડલા હાઇવે પરના ગરામડી પાસે વોચ ગોઠવી રૂ. 46200 નો 132 બોટલ વિદેશીદારૂ કમાન્ડર જીપ નંબર જીજે 10 અેફ748 માંથી પકડી પાડયો હતો જે રાજસ્થાનના વિજયસિંહ કાલુસિંહ રાઠોડ પાસેથી લાવીને નાની ચીરાઇ કચ્છના ગફુરભાઇ બાવલા જુનેજાને અાપવાનો હતો. પોલીસે તે બંને ઉપરાંત પકડાયેલા ઇન્દ્રસિંહરાઠોડ અને ગોવિંદ ચેલાભાઇ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...