તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમી : સમી તાલુકાના દુદખા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : સમી તાલુકાના દુદખા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનુ નાની ચંદૂરના મેડિકલ ઓફિસર ડૉ.ભાગ્યશ્રી ભીમાણી અને સરકારી આયુર્વેદ દવાખાનું વરાણાના મેડિકલ ઓફિસર ડૉ. કાર્તિક સોલંકી દ્વારા નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 128 દર્દીઓએ આ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનો લાભ લીઘેલ હતો.

અન્ય સમાચારો પણ છે...