તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણતાલુકાના રૂની ગામે દિકરાઅે પિતાજીના પેન્શનના પૈસા વાપરવા બાબતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણતાલુકાના રૂની ગામે દિકરાઅે પિતાજીના પેન્શનના પૈસા વાપરવા બાબતે ભાઇ બહેન ભાભી સહિતના અવાર નવાર બોલીને ધાક ધમકીઅો અાપતા યુવાનને કટાળીને જાતે ઉદર મારવાની દવા પી જતા હાલત લથડતા સારવાર હેઠળ ખસેડ્યો તમામ નવ શખ્શો સામે બાલીસણા પોલીસ મથકે ગુનો નોધયો હતો.

પાટણતાલુકાના રૂનીગામે રહેતા મહેશભાઇ વીરાભાઇ સોલકીના પિતાના પેન્શનના પૈસા વાપરવા બાબતે અા પરીવારના ભાઇઅો શખ્શો ગાળો બોલેલ હોઇ તેમજ અવાર નવાર ફરિયાદને પૈસા નહિ ઉપાડવા બાબતે મારી નાખવાની ધાક ધમકીઅો અાપતા હોઇ તેમજ ચડામણી કરી હેરાન પરેશાન કરતા હોઇ જેના કારણે ફરિયાદ મગળવારે ના રોજ ચાર વાગ્યે પોતાની જાતે શખ્શો કટાળી જાતે ઉદર મારવાની દવા પી ગયેલ હોય તેઅો તાત્કાલી સારવાર અથે હોસ્પિટલ ખસેડ્યા હતા .અા અગે બાલીસણા પોલીસ મથકે પરીવાર નવ સભ્ય સામે ફરિયાદ નોધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...