તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ થી જીરા સહિતના રવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ થી જીરા સહિતના રવી પાકને ભારે નુકસાન થયું હોવાથી સર્વે કરી પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર ચૂકવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે.

મંગળવારે પાટણ જિલ્લામાં વાતાવરણમાં આવેલા એકાએક પલટા બાદ સાંતલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેતીપાકોને ભારે નુકસાન થયું છે.

ત્યારે પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના અંતર્ગત ખેડૂતોએ પાક વિમો દીધેલો છે ત્યારે નુકસાનીનો સરવે કરી ખેડૂતોને થયેલ નુકશાનનું વીમા કંપની દ્વારા વળતર ચુકવવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ ના પાટણ જિલ્લા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલ દ્વારા બુધવારે પાટણ કલેકટર આનંદ પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી ને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો