તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલીસણામાં સીએએના સમર્થનમાં 150 મીટર લાંબા ધ્વજ સાથે રેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ / પાટણતાલુકાના બાલીસણા ગામે CAA (નાગરિક સંશોધન કાયદો ) ના સમર્થન મા શનિવારના રોજ 150 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે બાલીસણા ગાયત્રી માતા મંદિર થઈ બસ સ્ટેશન થઈ સરદાર ચોક સુધી રેલી નિકળી સરદાર ચોક મા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે દિવા પ્રગટાવી સમર્થન આપેલ. આ પ્રસંગે યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર સ્નેહલભાઈ પટેલ,પુર્વ સરપંચ કાન્તિભાઈ પટેલ, ભાવસિંહજી ઠાકોર, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનલાલ પટેલ, પાટણ તાલુકા ભાજપ મહામંત્રી હરિભાઈ પટેલ, પાટણ તાલુકા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ જેતાજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના મહામંત્રી નરેશ પરમાર તેમજ ગાયત્રી પરિવાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો