તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ શહેરમાં રાણકીવાવ પાછળના ધનાવાડા પરાવિસ્તારમા વરસાદી પાણી ભરાતા લોકોના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં રાણકીવાવ પાછળના ધનાવાડા પરાવિસ્તારમા વરસાદી પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.વીરપુર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રમાં પણ વરસાદી પાણી ફરતા થતાં રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી નિકાલ માટે જેસીબી મારફતે કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા પ્રયત્નો કરાયા હતા. લોકો માટે કાળકા મંદિરમાં ભોજનની પણ વ્યવસ્થા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...