રાધનપુરના પ્રા.શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

રાધનપુર : રાધનપુરમાં અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મનસુખલાલ મોતીલાલ ઝોટા પ્રાથમિક શાળાના 92 ભુલકાંઓનો...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:21 AM
Radhanpur News - radhanpur39s pre school education tour took place 032115
રાધનપુર : રાધનપુરમાં અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મનસુખલાલ મોતીલાલ ઝોટા પ્રાથમિક શાળાના 92 ભુલકાંઓનો શૈક્ષણિક પ્રવાસ આચાર્યા રેખાબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયો. ભુલકાંઓએ પાવાગઢમાં મહાકાળીના દર્શનનો લાભ લીધો હતો, અમદાવાદમાં અમરનાથમાં 12 જ્યોતિલિંગના દર્શને, બરફના શિવલિંગના દર્શન કર્યા હતા.

અને રાઇડ્સની પણ મઝા માણી હતી. ગાંધીનગર અક્ષરધામમાં સ્વામી નારાયણ ભગવાનના દર્શન કરીને ડ્રેગન તથા બોટ અને નચિકેતાના વોટરશૉ પણ માણ્યો હતો.સંચાલન સુપરવાઈઝર દીપાબેન ઠક્કર,મીનાક્ષીબેન જોશી,તેમજ હીનાબેન પટેલે કર્યું હતુ.

X
Radhanpur News - radhanpur39s pre school education tour took place 032115
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App