તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર : રાધનપુરમાં રાધનપુર-સાંતલપુર તાલુકાની આશા અને આશા ફેસીલેટર બહેનોનું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં રાધનપુર-સાંતલપુર તાલુકાની આશા અને આશા ફેસીલેટર બહેનોનું સંમેલન યોજાયું. જેમાં આશા બહેનોને તેમના વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે તેમજ ફિમેલ હેલ્થવર્કરોને સારી કામગીરી બદલ પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીની સન્માનવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ લવજીભાઈ ઠાકોર, નગરપાલિકાના પ્રમુખ કમુબેન ઠાકોર, ડી.એમ.ઓ.સનત જોશી, ઈ.એમ.ઓ.ડો.આર.ટી.પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર કે.કે.પંચાલ સહીત ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...