તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર :રાધનપુર કેળવણી મંડળ સંચાલિત કે.બી.હાઈસ્કૂલના પટાંગણમાં શેઠ કે.આઈ.મોરખીયા પ્રા.શાળાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર :રાધનપુર કેળવણી મંડળ સંચાલિત કે.બી.હાઈસ્કૂલના પટાંગણમાં શેઠ કે.આઈ.મોરખીયા પ્રા.શાળાના નવીન મકાન માટે દાનની સરવાણી વહાવનાર દાતાઓનું જાહેર સન્માન કરાયું હતું. જેમાં મંડળના વાઇસ ચેરમેન જયંતીભાઈ સોનેથાની ઉપસ્થિતિમાં યોજાયેલા સન્માન સમારોહમાં શાળામાં દાન આપનાર મુંબઈ સ્થિત ડો.શ્રેણિકભાઈ મોરખીયા,ડો.રશ્મિબેન મોરખીયા,ડો.સાગરભાઈ મોરખીયા અને ડો.રેશ્માબેન મોરખિયાનું જાહેર સન્માન કરાયું હતું.અને મોરખીયા પરિવારે દાન આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.આ પ્રસંગે કે.બી.હાઈસ્કૂલના આચાર્ય બી.ડી.ઝાલા,શેઠ કે.આઈ.મોરખીયા પ્રા.શાળાનાઆચાર્ય વિજયભાઈ રાવલ અને ટ્રસ્ટીઓ અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...