તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર : રાધનપુર તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચલવાડાના મસુબેન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુર તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચલવાડાના મસુબેન જોરાજી ઠાકોરની વરણી કરવામાં આવી છે.પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન પટેલે આ વરણીનો પત્ર ચલવાડા ગામે મસુબેનના ઘરે જઈને સુપરત કર્યો હતો.આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ હમીરજી ઠાકોર,તાલુકા પંચાયતના પ્રમુખ લવજીભાઈ ઠાકોર,રામજીજી ઠાકોર,જોરજી ઠાકોર સહીત અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...