રાધનપુર : તાલુકાના પૌરાણિક હિમજા માતાજીના મંદિરે વસંત પંચમીના દિવસે

Radhanpur News - radhanpur on the fifth day of the temple of goddess himja mataji in the taluka 033309

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:33 AM IST
રાધનપુર : તાલુકાના પૌરાણિક હિમજા માતાજીના મંદિરે વસંત પંચમીના દિવસે સફેદ સાડી અને સફેદ કપડાનો શ્રૃંગાર કરાયો હતો.જેમાં મંદિરના પૂજારી મૌલિકભાઈ ત્રિવેદીન જણાવ્યા અનુસાર વસંત પંચમીથી વસંત ઋતુની શરૂઆત થતી હોઈ ધુળેટી સુધી એટલે કે દોઢ મહિના સુધી હિમજા માતાજીને સફેદ શૃંગાર કરાશે.વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. તસ્વીર :કમલ ચક્રવર્તી

X
Radhanpur News - radhanpur on the fifth day of the temple of goddess himja mataji in the taluka 033309
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી