તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર : રાધનપુરમાં હિંમતવિદ્યાનગરસ્થિત મોતીલાલ મનસુખલાલ ઝોટા પ્રાથમિક શાળામાં ધો.5

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં હિંમતવિદ્યાનગરસ્થિત મોતીલાલ મનસુખલાલ ઝોટા પ્રાથમિક શાળામાં ધો.5 થી 8 ના ભૂલકાઓ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યા રેખાબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ભુલકાંઓએ શાળાના મેદાનમાં પતંગો ચગાવીને એકબીજાની પતંગો કાપીને મઝા માણી હતી. આ પતંગોત્સવમાં સ્ટાફના સદસ્યોએ પણ ભાગ લીધો હતો. સુપરવાઈઝર દીપાબેન ઠક્કર તેમજ સ્ટાફ દ્વારા ભુલકઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તસવીર-કમલ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...