તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોખાંતર ગામડી શાળામાં શિક્ષક દ્વારા ફળાહાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : સાંતલપુર તાલુકાના ગોખાંતર ગામડી પ્રા.શાળામાં રમણભાઈ પટેલ શિક્ષક તરફથી તમામ બાળકોને તેમના પુત્રવધૂની પુણ્યતિથિ નિમિતે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું જેમાં શાળાના ઋતુ અનુસાર ફળ આપવાના આયોજન મુજબ જામફળ ,બોર અને દાડમ અાપવામાં આવ્યા હતા.શાળાના અાચાર્ય મદારસિંહ ગોહિલ અને શાળા પરિવારે અાભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો