તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણવાડા ગુરૂ બ્રાહ્મણ સમાજના શિક્ષણ સંકુલ માટે સાંસદની સખાવત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણવાડા સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ વિકાસ મંડળના શૈક્ષણિક સંકુલ બનાવવા માટે રૂ.11 લાખ જેવી માતબર રકમ અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ ફાળવતા સમસ્ત ગુરુ બ્રાહ્મણ સમાજ માં આનંદની લહેર પ્રસરી છે.અા બદલ મંડળ દ્વારા સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકી નું શાલ ઓઢાડી અને બુકે અર્પણ કરી ને સન્માન કરાયું હતું. અરુણકુમાર સાધુનું પણ તેઅોના યોગદાન માટે આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો