તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણની મહિલા મહાદેવને ફુલ ચડાવતી વખતે દીવડાની ઝાળ સાડીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણની મહિલા મહાદેવને ફુલ ચડાવતી વખતે દીવડાની ઝાળ સાડીએ અડતા મહિલા આગની લપેટમા આવી જતા મહિલા પાટણ હોસ્પિટલમા દાખલ કરી ત્યાથી વધુ સારવાર અમદાવાદ દાખલ કરી હતી પરતુ ત્રણ દિવસ સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

પાટણના તિરૂપતિ ટાઉનશીપ સોસાયટીમા રહેતા ભારતીબેન યજ્ઞેશકુમાર રામી તેમની સોસાયટી આવેલા મહાદેવના મદિરમાં ભગવાનને ફુલહાર ચડાવવા 25 માચ નારોજ ગયા હતા તે વખતે ભગવાનનો દિવો સળગતા હતો તે જે દિવાની ઝાળ સાડીના પાલવને અડતા સાડી પહેરેલ કપડા સળગતા મહિલાને પાટણ જનતા હોસ્પિટલ બાદ ત્યાથી વધુ સારવાર સારૂ અમદાવાદ સિવિલમા ખસેડાઈ હતી જયાં સારવાર દરમ્યાન મોતને ભેટી હતી.મૃતકના પુત્રએ બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...