તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ યુનિ.ના પ્રોફેસરની ખોટી હાજરી પૂરી પગાર લેવાના ગુનામાં ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીના એલએલએમ વિભાગમાં પ્રોફેસર હેમંત પટેલ દ્વારા રજા પર હોવા છતાં વિભાગમાં ખોટી હાજરી પુરવામાં આવતી હોવાની રજૂઆતના પગલે તપાસ સમિતિએ તપાસ કરતા તેઓએ 17 દિવસની ખોટી હાજરી પુરી ખોટો પગાર લઈ યુનિવર્સિટીને અંધારામાં રાખી આર્થિક લાભ લીધો હોવાનું સાબિત થતા સમિતિના રિપોર્ટ આધારે કારોબારી બેઠકમાં ખોટી હાજરી પુરી યુનિવર્સીટી માંથી ખોટો પગાર લેવા મામલે તેમને દોષિત ઠેરવી તેમના સામે છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ નોંધાવા કારોબારીએ ઠરાવ કરી શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોફેસર હેમંત પટેલ સામે ફરિયાદ નોંધવા 4 નવેમ્બર ના રોજ અરજી આપતા પોલીસે અરજી આધારે તપાસ શરૂ કરી હતી.

જેમાં પ્રોફેસર દ્વારા ગેરરીતિ આચરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા સોમવારે મોડી રાત્રે હેમંત પટેલ સામે પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને ફરિયાદ મામલે આગળની તપાસ હાથધરી હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો