પાટણ| પાટણના કાળકા રોડ પર અાવે સુવિધીનાથ સોસાયટીના રહીશ અને

પાટણ| પાટણના કાળકા રોડ પર અાવે સુવિધીનાથ સોસાયટીના રહીશ અને મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા નિતીનકુમાર છગનભાઈ પટેલે...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:27 AM
Patan News - patan the residents of the suvidhinath society on the black road of patan and 032748
પાટણ| પાટણના કાળકા રોડ પર અાવે સુવિધીનાથ સોસાયટીના રહીશ અને મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા નિતીનકુમાર છગનભાઈ પટેલે GJ-24-N-9649 નંબરનું બાઈક પાલિકા બજાર અને વિશ્વાસ કોમ્પલેક્ષની વચ્ચેના પાર્કિગમાં શનિવારે સવારે રાખેલ હતું જે કોઈ તસ્કર ચોરી કરી લઈ જતાં શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં અેઅેસઅાઇ બળદેવભાઇ તપાસ ચલાવી રહયા છે.

X
Patan News - patan the residents of the suvidhinath society on the black road of patan and 032748
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App