તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ : પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા વિજ્ઞાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા પાંચ દિવસીય સમર વેકેશન કેમ્પ 2019માં વેસ્ટમાંથી બેસ્ટ વિજ્ઞાન મોડેલ પ્રદર્શન, અંધશ્રધ્ધા નિવારણ, પર્યાવરણ બચાવો અંતર્ગત ચિત્ર સ્પર્ધા,ઓરીગામી વર્કશોપ, લર્ન સાયન્સ એન્ડ મ્યુઝીક કોન્સેપ્ટ, અને નેચર કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મેઘજીભાઈ ચૌધરી,અરવિંદભાઈ સુથાર, કન્દર્ભભાઈ મોદી,ડૉ.દીપ જોષી, ડૉ.સુરેશ પરમાર, પ્રકાશભાઈ ચૌધરી અને રસિકભાઈ મોદી તેમજ વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર વનવીરભાઈ ચૌધરી , દર્શનભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...