પાટણ : પાટણ ખાતે કોંગ્રસ પક્ષ દ્વારા સીવીલ હોસ્પિટલ બચાવોના

Patan News - patan save the civil hospital by congress party at patan 033004

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:30 AM IST
પાટણ : પાટણ ખાતે કોંગ્રસ પક્ષ દ્વારા સીવીલ હોસ્પિટલ બચાવોના નાદ સાથે હસ્તાક્ષર અભિયાન ચાલી રહયું છે જેમાં સોમવારે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠકકર , ભુરાભાઇ સૈયદ સહિત અન્ય અાગેવાનો કાર્યકરોઅે સિવિલ હોસ્પિટલ અાગળ અેકઠા થઇ હોસ્પિટલમાં ડોકટરોનો અભાવ દૂર કરવા અને સગવડો વધારવાની માંગણીને લઇ સૂત્રોચ્ચાર સાથે હસ્તાક્ષર લેવાયા હતા.

X
Patan News - patan save the civil hospital by congress party at patan 033004
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી