તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ| પાટણ લોકસભા પર 23 મી એપ્રિલે મતદાન યોજાનાર છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| પાટણ લોકસભા પર 23 મી એપ્રિલે મતદાન યોજાનાર છે ત્યારે ચૂંટણી મતદાન સમયે બુથ મથકો પર સુરક્ષા માટે ફાળવેલ 840 -ગામ રક્ષક દળ,676 -હોમગાર્ડ અને 855 પોલીસ કર્મીઓ માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન માટે 19 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ 2371 જેટલા કર્મીઓને મતદાન માટે પાટણમાં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી,રાધનપુર માં મોડલ સ્કૂલ -મેહસાણા હાઇવે રાધનપુર,ચાણસ્મામાં પી પી પટેલ હાઈસ્કૂલ,અને સિદ્ધપુરમાં નર્સીંગ કોલેજ ખાતે મતદાન મથક ફાળવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...