તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ : જિલ્લા અદાલત ખાતે પાટણ જિલ્લા ન્યાયખાતા કર્મચારી મંડળની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : જિલ્લા અદાલત ખાતે પાટણ જિલ્લા ન્યાયખાતા કર્મચારી મંડળની નોંધણી થયા પછીની પ્રથમ વાર્ષિક સભા રવિવારે યોજાઇ હતી. જેમાં મંડળ રજીસ્ટ્રેશન માટે યોગદાન અાપનાર કર્મચારીઓને બિરદાવી, હિસાબોને બહાલી અપાયા બાદ સર્વાનુમતે નવીન હોદ્દેદારો અને કારોબારીની વરણીમાં પ્રમુખ ભાવિનભાઈ મોદી,ઉ.પ્ર.એચ.એમ. ચૌધરી,મંત્રી ઉર્વેશભાઈ ભટ્ટ,સહમંત્રી જીગ્નેશ ભટ્ટ,ખજાનચી વિનોદભાઈ ચૌહાણ,સંગઠન મંત્રી વી.જે.સિંધવ,આંતરિક ઓડિટર અક્ષયભાઈ ખત્રી,સલાહકાર ડી.કે.દવે,કારોબારી સભ્યો આર.બી.પટેલ,ઉપેન્દ્ર સોલંકી,ભુપેન્દ્ર સોલંકી,એમ.એચ.પ્રજાપતિ,સતિષભાઈ ઓઝા,જી. એ.પટેલ અને પાયલબેન જોષીનો સમાવેશ થાય છે. સભાનું સંચાલન જીજ્ઞેશભાઈ ભટ્ટે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...