તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ | પાટણ બી ડીવીઝન પોલીસે નવ બાઇક ચોરીના ભેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ બી ડીવીઝન પોલીસે નવ બાઇક ચોરીના ભેદ ઉકેલયો હતો જેને પગલે પાટણ શહેરમાંથી રાજકમલ સોસાયટી ,દિવ્ય અાશિષ કોમ્પ્લેક્ષ અને સીટી પોઇન્ટ ખાતે ચોરી થયલે બાઇક માલીકોની અરજી આધારે પાટણ બી ડીવીઝન પોલીસ બાઇક ચોરી ગુનો નોંધ્યો હતો.

પાટણમાં રહેતા કિરીટભાઇ મણીલાલ પટેલનું મોટર સાયકલ જીજે 2 બીઇ 7720 નુ પાટણની રાજકમલ સોસાયટી નજીક પાર્કિંગમાંથી ચોરી થઇ હતી.જ્યારે પાટણ શહેરમાં જયંતિભાઇ મંગુભાઇ પટેલનુ મોટર સાયકલ જીજે 24 અેફ 4280નુ દિવ્ય આશિષ કોમ્પ્લેક્ષ આગળ પાર્કિંગમાંથી ચોરી થઇ હતી જ્યારે અનાવાડા ખાતે રહેતા શૈલેષજી અમરતજી ઠાકોરનું મોટર સાયકલ જીજે 24 પી 7903 પાટણના સીટી પોઇન્ટ ખાતે પાર્કીંગમાંથી ચોરી થઇ હતી. આ તમામ બાઇક ચોરી ભેદ ઉકેલાતા પાટણ બીડીવીઝન પોલીસ બાઇક ચોરી ગુના નોંધયા હતા.

કુણઘેર ગામે બિરાજમા ચુડેલ માતાના મંદિરે ખારીધારીયાલ સેધાભાઇ ભાવાજી ઠાકોર તેમનું મોટર સાયકલ જીજે એબી 5431 ની ચોરી થયાની પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...