તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ : પાટણ શહેરમાં ચૈત્ર સુદ પાંચમના દિવસે પરંરાગત લોટેશ્વર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ શહેરમાં ચૈત્ર સુદ પાંચમના દિવસે પરંરાગત લોટેશ્વર ચોક ખાતેથી આદ્યશક્તિ મા બહુચર અને મેલડી માતાજીના મહાઉત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતુ.જેમાં માં બહુચરના પાવૈયાઓ તેમજ માઇ ભક્તોએ ફુલેકાના ગરબા મસ્તક ઉપર ધારણ કરી મૈયાના ગરબાની રમઝટ બોલાવી હતી.

આ શોભાયાત્રા જાહેર માર્ગ પર ફરી બગવાડા ચોક થઇ પરત નિજ મંદિર પરત ફરી હતી આ શોભાયાત્રામાં અલકામાસી તેમજ કિરણદેવી પાવૈયા ગ્રુપ સહિત મોટી સંખ્યામાં રાજ્યમાંથી પાવૈયાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...