તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ નગરે વડોદરાને પ્રેરણા કરી તે અાપણી સફળતા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ નગરે વડોદરાને પ્રેરણા કરી તે અાપણી સફળતા છે

દેશમાં બે ત્રણ સ્થળે નગરના સ્થાપના દિન ઉજવાય છે જેમાં પાટણ નગર પણ અાવી જાય છે. પાટણ ખાતે સ્થાપના દિવસની ઉજવણી શરૂ કરાઇ તે પછી વડોદરાઅે પણ નોંધ લીધી છે અને ત્યાં પણ શરુઅાત કરવામાં અાવી છે. અા અાપણી સફળતા છે. જોકે હજુ ઘણા લોકો ઇતિહાસની સાચી હકીકતો જાણતા નથી ત્યારે અા બાબતે પણ પ્રયાસો કરવાની અાવશ્યકતા છે તેમ ડો. જયેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો