પાટણ : પાટણ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સ્કુલ ઓફ સાયન્સનુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સ્કુલ ઓફ સાયન્સનુ 83 ટકા પરિણામ સાથે ઝળકી હતી જયારે સ્કુલમાં પ્રથમ રીતુલ દિલીપકુમાર મોદી 99.76 પીઅાર , પટેલે ભાવેશ હસમુખભાઇ 99.61 , પટેલ અાર્યન જીગ્નેશભાઇ 99.59 , પટેલ શોભિત કિર્તીભાઇ 99.49 , પટેલ કેવિન પ્રવિણભાઇ 99.24 , ઠકકર ઉર્વેશી ભગવાનદાસ 99.17 , ઝવેરી દેવાંગી અમિતકુમાર 99.06 , કેવી જીતેન્દ્રભાઇ પટેલ 98.89 , પટેલ માન રાજેશકુમાર 98.62, પટેલ હાર્દિ ભૂપેન્દ્રકુમાર 98.54 લાવ્યા હતા અને ગુજકેટમા પ્રથમ પટેલ હર્ષ અરવિંદભાઇ 104, ઝવેરી દવાંશી અમિતભાઇ 103 અને દરજી દર્શન રોહીતકુમાર 102.05 ગુણ મેળવ્યા હતા તમામ વિદ્યાર્થી મેનેજીંગ ટ્રસ્ટી અમિતભાઇ પટેલ , ડીરેકટર અેલ.કે.પટેલ, કે.પી.પટેલ, પ્રમુખ દિનાબેન પટેલ અને અાચાર્ય કિશોરભાઇ રામી સહિતના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...