પાટણ : શહેરમા આવેલ સીબીએસઈ સાથે સંલગ્ન ઓકસફર્ડ ઈંગ્લીશ સ્કૂલમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : શહેરમા આવેલ સીબીએસઈ સાથે સંલગ્ન ઓકસફર્ડ ઈંગ્લીશ સ્કૂલમાં ચાલુ થયેલ સમર કેમ્પમા સ્કૂલ દ્વારા બાળકોને સ્વીમિગ શીખવા માટે 10 મે થી 5 જૂન સુધી સ્વીમિગ પુલ ખુલ્લો મુકવામા આવ્યો છે જેમા શહેરની જનતા અને શાળાઅોના બાળકોને બે અલગ અલગ બેન્ચમાં સવારે 8 થી 11 અને સાંજે 5થી 7 તાલીમ આપવામા આવી રહી છે.મહિલાઓ માટે અલગથી બેંચની વ્યવસ્થા કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...