તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ | સિદ્ધપુરના વતની અને પાટણ કોર્ટમાં ફરજ બજાવતા ગોપાલભાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સિદ્ધપુરના વતની અને પાટણ કોર્ટમાં ફરજ બજાવતા ગોપાલભાઇ પાધ્યાના ઘરે વર્ષો પૂરાણી નાનકડી અેક ઇંચની શ્રીમદ ભગવદ ગીતા સચવાયેલી છે જે તેમના વડવાઅો વખતથી વારસામાં મળી છે. અાજે પણ તેના પાનાઅો અકબંધ છે અને અક્ષર પણ અેવાને અેવાજ છે.નાનકડી ધાતુની પેટીમાં તે સાચવી રાખી છે અને પૂજામાંજ રાખવામાં અાવી છે. શુક્રવારે દેવઉઠી અેકાદશીઅે ધર્મબોધ અાપતા અા ગ્રંથની પણ વિશેષ પુજા કરાઇ હતી તેવું ગોપાલભાઇ પાધ્યાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...