તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | પાટણ પંચમુખી હનુમાન મંદિર કેમ્પસમાં શનિવારે ચાર શખ્સો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | પાટણ પંચમુખી હનુમાન મંદિર કેમ્પસમાં શનિવારે ચાર શખ્સો દ્વારા જાતિ વિશે અપશબ્દો બોલી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.પાટણના જુનાગઢ માર્કેટની બાજુમાં આવેલા પંચમુખી હનુમાનદાદાના મંદિર પાસે શનિવારે સાંજના સુમારે બટુકભાઈ જમાલભાઈ પઢારુંને ચાર શખ્સોએ જાતિ વિશે શબ્દો બોલી માર મારી ઈજાઓ કરતાં ચારેય શખ્સો ભીમાજી કાંતિજી ઠાકોર રહે.પાટણ,હની પ્રજાપતિ રહે.પાટણ તેમજ ડાયાભાઈ છકડાવાળાનો છોકરો રહે.પાટણ વિરુદ્ધ એટ્રોસિટી ગુનો દાખલ કયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો